નવા સપ્તાહ માટે તમારી રાશિમાં શું લખ્યું છે ? જાણો પૂરી વિગત

0
89
Advertisement
Loading...

મેષ (અ, લ, ઈ)
રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વેપાર ક્ષેત્રે સંકળાયેલાં જાતકોને આર્થિક લાભ થતો જોવા મળી શકે છે. ભાગીદારીનાં કાર્યોમાં સફળતા મળે. નવા સાહસ થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તન અથવા પદોન્નતિની શક્યતા નકારી શકાતી નથી. એકંદરે સપ્તાહ સાનુકૂળ બની રહે.

વૃષભ (બ, વ, ઉ)
કૌટુંબિક વિ‌ખવાદોનો અંત આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જોવા મળી શકે છે. વાહન-જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. એકંદરે સપ્તાહ આનંદમય પસાર થતું જોવા મળી શકે છે. શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ બની રહે. વેપાર ક્ષેત્રે સંકળાયેલાં જાતકોએ ભાગીદારીમાં ખાસ કાળજી રાખવી.

મિથુન (ક, છ, ઘ)
કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનાં ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી શકે છે. આકસ્મિક ધન-લાભની શક્યતા. વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જોવા મળી શકે છે. રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું શક્ય બને. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

કર્ક (ડ, હ)
ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળી શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની ખાસ કાળજી રાખવી હિતાવહ. વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે છે. રોજગારીની તક મળી શકે છે.

સિંહ (મ, ટ)
વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું શક્ય બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે.

કન્યા (પ, ઠ, ણ)
લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. રોજગારીની તક મળી શકે છે. વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. ઈષ્ટદેવની ઉપાસના ઇચ્છિત ફળપ્રાપ્તિમાં સહાયક બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ચિંતા દૂર થાય.

તુલા (ર, ત)
આગામી સપ્તાહ આનંદમય પસાર થતું જોવા મળી શકે છે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિ કે સ્થાન પરિવર્તનની શક્યતા નકારી શકાતી નથી. વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે.

વૃશ્ચિક (ન, ય)
કાર્યક્ષેત્રે નવી તક મળી શકે છે. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ બની રહે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રે નવી તક મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જોવા મળી શકે છે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સાવધ રહેવું હિતાવહ.

ધન (ભ, ધ, ફ, ઢ)
કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ બની રહે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનની શક્યતા નકારી શકાતી નથી. આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળી શકે છે.

મકર (ખ, જ)
વડીલોનાં આરોગ્ય અંગે સપ્તાહ દરમિયાન ચિંતા જોવા મળી શકે છે. યાત્રા-પ્રવાસની શક્યતા નકારી શકાતી નથી. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળી શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. પ્રણય પ્રસંગોમાં સફળતા મળતી જોવા મળે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)
આગામી સપ્તાહ નવી તક આપનારું બની શકે છે. વેપાર ક્ષેત્રે સંકળાયેલાં જાતકો માટે ભાગીદારીમાં સફળતા મળી શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા નકારી શકાતી નથી. રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બને.

મીન (દ, ચ, ઝ, થ)
વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે પ્રગતિદાયક સમય રહે. સ્થાવર િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. માનસિક ચિંતા હળવી બનતી જોવા મળે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here