રાશિફળ : જુઓ તમારું આજનું રાશિફળ કેવો રહેશે આજનો દિવસ

0
193
Advertisement
Loading...

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮
કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વિદેશથી શુભ સમાચાર મળે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭
જૂના મિત્રો, સ્નેહીજનોને મળવાનું થઈ શકે છે. દિવસ આનંદમય પસાર થઈ શકે. ચિંતા હળવી બની શકે.

મિથુન (ક, છ, ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬
કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. પ્રવાસ શક્ય બને.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪
વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે. ચિંતા હળવી બની શકે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫
લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. પ્રવાસ શક્ય.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩
વિદેશથી શુભ સમાચાર મળી શકે. રોજગારીની તક મળે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨
આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ભાગ્યોદયની તક મળે.

વૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧
આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. નાણાં અંગેની તકલીફોનો અંત આવી શકે. કાર્યક્ષેત્રે પ્રગતિ થાય.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨
જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે. આવક કરતાં ખર્ચ ન વધે તે અંગે સંભાળવું.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧
ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. રોજગારીની તક મળી શકે છે. ભાગ્યોદયની તક મળી શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦
લગ્નજીવન સુખમય બની રહે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. સ્થાવર મિલકતનાં પ્રશ્નો હલ થાય.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯
નોકરીમાં પદોન્નતિની શક્યતા. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here