ભાજપના ધારાસભ્યના પુત્ર સામે ગેરકાયદે રેતી ખનન કરતા ફરિયાદ નોંધાઇ.

0
160
A complaint was lodged against the son of BJP MLA from the illegal sand mining
Advertisement
Loading...

(GNS) કામરેજ,કામરેજ ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગેરકાયદેસર રેતી ખનન મામલે ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવાડિયા અને તેના મિત્ર શૈલેષ સામે ફરિયાદ નોંધાઇ છે. તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા હોવાના મુદ્દે ફરિયાદ નોંધાઇ છે.
ઉલ્લેખનીય છે કે, વી.ડી. ઝાલાવાડિયા કામરેજ ભાજપના ધારાસભ્ય છે. જ્યારે ગેરકાયદે રેતી ખનન મામલે શરદ ઝાલાવાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે નેતાના પુત્ર અને મિત્ર સામે લેવાશે પગલા? ખાન વિભાગ ચૂપ કેમ છે?

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here