પેટીએમને ટક્કર આપશે Instagram નું આ નવું ફીચર

0
139
Advertisement
Loading...

લોકપ્રિય ફોટો શેયરિંગ પ્લેટફોર્મ Instagram એ પોતાની એપ્પમાં પેમેન્ટ ફીચરને એડ કરી દીધું છે. તેમ છતાં અત્યારે આ ફીચર માત્ર અમેરિકાના કેટલાક યુઝર્સ માટે ઉપલબ્ધ થયું છે. જયારે, અન્ય દેશોમાં તેની લોન્ચિંગની કોઈ ખબર નથી. ઇન્સ્ટાગ્રામએ જણાવ્યું છે કે, આ પેમેન્ટ ફીચર દ્વ્રારા તમે રેસ્ટોરન્ટ અથવા સેલૂનની બુકિંગ કરી શકશે અને પછી તેનાથી પેમેન્ટ પણ કરી શકશે.

સિક્યોરીટી પીન કરવો પડશે સેટ
આ ફીચર આવ્યા બાદ યુઝર્સને પોતાની પ્રોફાઈલમાં જઈને પોતાના ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ સેવ કરી એક સિક્યોરીટી પીન સેટ કરવો પડશે, ત્યાર બાદ તમે શોપિંગ દરમિયાન પોતાના ઇન્સ્ટાગ્રામ એપ્પના દ્વ્રારા પેમેન્ટ કરી શકશે.

ઇન્સ્ટાગ્રામમાં જલ્દી સામેલ થશે ૪ નવા ફિચર્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે કેલીફોર્નીયામાં પોતાની વર્ષ F8 કોન્ફરન્સમાં ઇન્સ્ટાગ્રામ માટે ઘણા નવા ફીચરની જાહેરાત કરી છે. આ નવા ફીચર્સમાં સ્ટોરીઝથી કેમેરા ઇફેક્ટક્ટ્સ અને વિડીયો ચેટ વગેરે સામેલ છે, એટલે તમને આવનારા સમયમાં તેમાં ઘણા ફેરફાર જોવા મળશે જોકે તમારા ઇન્સ્ટાગ્રામ એક્સપિરીઅન્સને વધુ સારા બનાવી દેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here