ઝહીર ખાને પોસ્ટ કર્યો પત્નીનો એવો ફોટો કે યુવરાજે કરી નાખી આવી કમેન્ટ!

0
232
Advertisement
Loading...

સાગરિકા ઘાટગે સાથે ગત નવેમ્બમાં પરણેલા ઝહીર ખાને પોસ્ટ કરેલો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે જેમાં સાગરિકા ઘાટગે ઘણ બધા કપડાના ઢગલા વચ્ચે બેઠી છે.

તેમાંય આ ફોટા પર યુવરાજે કમેન્ટ કરતા લોકો આ ફોટાની મજા લઈ રહ્યા છે. ઝહીરે એક એવો ફોટો શેર કર્યો છે જેમાં સાગરિકા ઘણી પરેશાન જોવા મળી રહી છે અને તે આ કપડાંના ઢગલાંને કારણે છે.

Wife sorting My Life !

A post shared by Zaheer Khan (@zaheer_khan34) on

આ તસવીરને પોસ્ટ કરતી વખતે લખ્યું કે મારી પત્ની મારા જીવનને સંવારી રહી છે. આ ફોટો પોસ્ટ થતા જ લોકો ધડાધડ કમેન્ટ કરવા માંડ્યા હતા અને યુવરાજે કમેન્ટ કરી હતીકે અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here