હું 100 બોલ ક્રિકેટ ફોર્મેટમાં નહીં રમુ : વિરાટ કોહલી

0
131
Advertisement
Loading...

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છેકે, વ્યવસાયિક પાસાને કારણે ક્રિકેટની ગુણવત્તા પર અસર થઈ છે. આની સાથે જ તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ના પ્રસ્તાવિત 100 બોલના ફોર્મેટની આલોચના કરી છે

કોહલીએ કહ્યું, જે લોકો આની સાથે જોડાયા છે તેમના માટે આ ઘણું રોમાંચક છે પણ હું વધુ એક ફોર્મેટ નહીં રમી શકું. હું વર્લ્ડ 11નો ભાગ બનવા નથી માગતો જે 100 બોલનું ફોર્મેટ લૉન્ચ કરશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here