બીબીએલના ઈતિહાસમાં કઈક આવી અજીબ રીતે આઉટ થયો આ ખેલાડી

0
220
Advertisement
Loading...

ઓસ્ટ્રેલિયાની ઘરેલું ટુનાર્મેન્ટ બિગ બેશ લીગ ટી-20 ચાલી રહી છે. 10 જાન્યુઆરીએ બ્રિસબન હીટ અને હોબાર્ટ હરીકેન્સ વચ્ચે મુકાબલો ચાલી રહી છે. આ મેચમાં બ્રિસ્બેન હીટના બેટ્સમેન રન આઉટ થયો હતો, એવું માનવામાં આવી રહ્યું છે કે બિગ બેસ લીગના ઇતિહાસમાં આ પહેલો આવો રન આઉટ છે.

એલેક્સનાઆ રન આઉટ ફક્ત આ મેચનો જ નથી આ ક્રિકેટ ઇતિહાસમાં એક જ આવો અજીબ રીતે થયેલો પહેલો રન આઉટ છે. આ રનઆઉટ જોઇને બધા લોકો હેરાન થઈ ગયા હતાં.

પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ આ રનઆઉટ જોઇને કહ્યું કે, હું હેરાન છું, મને પણ વિશ્વાસ નથી થતો, મને નથી લાગતું કે તેને આઉટ આપ્યો હશે. મેદાનમાં ઉભેલા એમ્પાયરે આ રનઆઉટને આઉટ આપ્યો હતો. આ નિયમ કહે છે કે બોલરે થ્રો માર્યો તે વખતે બેટ્સમેન સ્ટમ્પની વચ્ચે આવી ગયો હતો માટે તે આઉટ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here