શમીના અનેક યુવતીઓ સાથે હતા આડા સબંધ,પત્નીએ આ રીતે ફોડ્યો ભાંડો જુઓ તસવીરોમાં

0
250
Advertisement
Loading...

ભારતીય ક્રિકેટ ટીમના તેજ ગેંદબાજ મોહમ્મદ શમી પર તેની પત્નીએ એક્સ્ટ્રા મેરીટલ અફેયર્સનો આરોપ લગાવ્યો છે. શમીની પત્ની ‘હસીન જહાં’ એ પોતાના ફેસબુક પેઈજ પર, વોટ્સએપ અને મેસેન્જરના અમુક સ્ક્રીન શોટ શેઈર કરતા દાવો કર્યો છે કે શમીનો ઘણી મહિલાઓ સાથે નાજાયજ સંબંધ છે. હસીન જહાં એ ફેસબુક પર મુકેલા પોસ્ટમાં તેની મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. જણાવી દઈએ કે અમરોહા નાં ગામ સહસપુર નિવાસી ક્રિકેટર મોહમ્મદ શમી નાં લગ્ન કોલકતાની હસીન જહાં સાથે વર્ષ 2014 માં થયા હતા.

હસીન જહાં ના ફેસબુક એકાઉંટ પર આ સંબંધ વિશેની સૌથી પહેલી પોસ્ટ સોમવાર રાતે અપલોડ કરી હતી, જેમાં એક યુવતીની બે તસ્વીરો મુકીને લખ્યું કે અ યુવતીનું નામ —-છે, તે નાગપુરમાં રહે છે, કોઈ તેને ઓળખે છે? તેના બાદ તેણે કથિત રૂપથી શમીના વોટ્સએપની ચેટનો સ્ક્રીન શોટ અને તે યુવતીની ત્રણ તસ્વીરો પણ શેઈર કરી હતી.

તેમાં તેણે લખ્યું કે, ”જુઓ મર્દોની સાથે કેવું ચેટ કરે છે નાગપુરની આ યુવતી. શર્મ-હયા વહેંચી નાખી છે આટલી નાની ઉમર માં જ. અને આ મર્દ છે મારો હસબંડ, ક્રિકેટર, ફાસ્ટબોલર સેલીબ્રીટી મોહમ્મદ શમી”.

તેના બાદ એક અન્ય યુવતીની સાથે શમી ની બે તસ્વીરો શેઈર કરતા લખ્યું કે, આ યુવતી જમ્મુ કાશીમરના સાંબા માં રહે છે અને તે પણ શમી ની ગર્લ ફ્રેન્ડ છે. તેના બાદ છેલ્લી પોસ્ટમાં ફેસબુક મેસેન્જર પર થયેલી કથિત ચેટના અમુક સ્ક્રીન શોટ પણ મુક્યા હતા, ‘શમી હરકત’,

કમેન્ટ્સમાં અમુક લોકોએ એકાઉંટ હેક હોવાની વાત પણ કહી હતી, પણ હસીન જહાં ની આવી પોસ્ટના 13 કલાક બાદ પણ કોઈ કમેન્ટ્સ નાં આવી. તેણે ફોન પણ રીસીવ ન કર્યો. શમીના કજીન બ્રદર ડો. મુમાતજે તેને બદનામ કરવાની શાજીશ જણાવી છે.


.
પોસ્ટમાં હસીન જહાએ ક્રિકેટરની આ યુવતીઓ સાથે નજદીકી સંબંધ હોવાનો દાવો કર્યો છે. તેના અમુક જ સમય બાદ આ પોસ્ટ વાઈરલ થવા લાગી છે.

સાથે જ આ બાબત વિશે શમીએ પોતાના ફેસબુક માં આ બધી વાતોને ગલત બતાવી છે. તેમેણે લખ્યું કે, ”આ જે પણ ખબરો આમારા પર્સનલ લાઈફ વિશે ચાલી રહી છે, તે એકદમ ખોટી છે. તે અમારા વિરુદ્ધ એક મોટી સાજીશ થઇ રહી છે. મને બદનામ કરવા માટે અબે ગેઈમ ખરાબ કરવા માટેની કોશીસ ચાલી રહી છે”.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here