આ મહિલાને છે ગજબ બિમારી, દરરોજ SEX માટે બોયફ્રેન્ડ સામે કરગરવું પડે છે

0
419
Advertisement
Loading...

શું તમે સાંભળ્યું છે કે કોઈ મહિલાને દર્દ દુર કરવા સેક્સ કરે છે? જો ના, તો અમે તમને આજે એક એવી મહિલા વિશે જણાવીશું, જે આવી જ એક બિમારીથી પીડિત છે. આ બિમારીમાં પગ અને પેટની અંદરના ભાગમાં જબરદસ્ત દર્દ થાય છે, જેને દુર કરવા માટે મહિલાએ તેના પાર્ટનર સાથે દરરોજ સેક્સ કરવું પડે છે.

વારંવાર સેક્સ કરવાનું પાર્ટનર ના કહેતા આ મહિલાએ તેના પાર્ટનર સામે કરગરવું પટે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, મહિલા જનનાંગ ઉત્તેજના વિકાર (PGAD) નામની બીમારીથી પીડિત છે. જોકે, આ બિમારીને લઈ હજુ સુધી કોઈ રીસર્ચ સામે નથી આવ્યું, પરંતુ હાલમાં વિદેશી વૈજ્ઞાનીક હાલમાં આ મુદ્દે કામ કરી રહ્યા છે. અમેરિકામાં રહેતી 23 વર્ષીય અમાંડ પોતાની આ બીમારીના કારણે નોકરી પણ નથી કરી શકતી.

તેનો મંગેતર જોજો કહે છે કે, તે અમાંડને ઘણો પ્રેમ કરે છે. બીમારી વિશે તેને ખબર પડતાં જ તે અમાંડની મદદ કરાવની કોશિસ કરે છે, જેથી તે દરરોજ ્માંડ સાથે સેક્સ કરવા તૈયાર જ રહે છે.

અમાંડની માં વિક્ટોરિયા જણાવે છે કે, શરૂઆતમાં તેમને આ બિમારી વિશે કઈં ખબર નહોંતી. થોડા સમય બાદ તેમને આ મુદ્દે ખબર પડી ત્યારે તે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

ડાયગ્નોસ કરાવ્યા બાદ અમાંડની બિમારી વિશે ખબર પડી. અમાંડની ટ્રીટમેન્ટ કરી રહેલ મિશિગન યુનિ.ની ન્યૂરોલોજિસ્ટ ડો. ગુંટા જમાવે છે કે, અત્યાર સુધીમાં આ બિમારીના કારણે લગભગ 30 પ્રકારની દવાઓ આપવામાં આવે છે.

બીમારીના કારણ વિશે અત્યારે કશું જ ન કહી શકાય. એક્સપર્ટ પેનલ બ્લડ સેમ્પલ પર કામ કરી રહ્યા છે. આશા છે કે, ટુંક સમયમાં આ બિમારી વિશે જાણી શકાશે અને અમાંડ સ્વસ્થ્ય થઈ શકશે.

(Source By : Vtvgujarati)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here