સેક્સ કરતી વખતે ગર્લ્સના મનમાં શું ચાલતું હશે તે હંમેશા કુતુહલનો વિષય રહ્યો છે. જોકે, આ અંગે જ્યારે ગર્લ્સને જ પૂછવામાં આવ્યું ત્યારે તેના ઘણા રસપ્રદ જવાબ મળ્યા. આગળ જુઓ, આ મામલે શું કહી રહી છે ગર્લ્સ.
આવું વિચારે છે છોકરીઓ!
સેક્સ કરતી વખતે ગર્લ્સના મનમાં શું ચાલતું હશે તે હંમેશા કુતુહલનો વિષય રહ્યો છે. જોકે, આ અંગે જ્યારે ગર્લ્સને જ પૂછવામાં આવ્યું ત્યારે તેના ઘણા રસપ્રદ જવાબ મળ્યા. આગળ જુઓ, આ મામલે શું કહી રહી છે ગર્લ્સ.
આમણે કહ્યું હર્ટ કરે છે..
મુંબઈની આ યુવતીએ કહ્યું કે, સેક્સ કરતી વખતે તેને બીજો કોઈ વિચાર આવે કે ન આવે, પણ તે હર્ટ કરે છે તે વિચાર તો ચોક્કસ આવે છે.
મને તો ઘણાબધા વિચાર આવે છે
આ યુવતીએ જણાવ્યું કે, હું પર્સનલી ઘણુંબધું વિચારું છું, પણ છોકરા કશુંય નથી વિચારતા.
હું તો કશુંય વિચારતી જ નથી
આ છોકરીએ કહ્યું કે સેક્સ કરતી વખતે તે તો કશુંય વિચારતી જ નથી. બસ, મગજને સ્વીચ ઓફ કરીને તેને એન્જોય કરે છે..
ખબર નહીં…
આ છોકરીએ તો હસતા-હસતા કહ્યું કે ખબર નહીં શું વિચારું છું.. ઓર્ગેઝમ કેટલું લાંબુ ચાલશે તેનો વિચાર ક્યારેક આવી જાય છે.
ઓર્ગેઝમ વિશે..
આમણે કહ્યું કે કદાચ ઓર્ગેઝમના વિચાર આવી શકે..
જો છોકરો સારી રીતે કરે તો..
આ બિન્ધાસ્ત ગર્લે કહી દીધું કે છોકરો જો સારી રીતે વર્તે તો તેને ખૂબ ગમે.. તેનું વર્તન મારા પ્રત્યે સભ્ય હોય હોય તેવું જ હું વિચારું છું.
પ્રવાહમાં તણાઈ જવાનું હોય
આ છોકરીએ કહ્યું કે તે સમયે કંઈ વિચારવાનું ન હોય, બસ પ્રવાહમાં તણાઈ જવાનું હોય. તેની બાજુમાં ઉભેલી છોકરીએ કહ્યું કે વધારે પડતું વિચારવાથી આખો મૂડ બગડી જાય છે.
છોકરાને કદાચ આવું ફીલ થતું હશે
આ છોકરીએ તો ત્યાં સુધી કહી દીધું કે, સેક્સ કરતી વખતે છોકરાને વજાયનાની અંદર કંઈક સોફ્ટ-સોફ્ટ અને ભીનું-ભીનું ફીલ થતું હશે..
છોકરાઓ કંઈ ખાસ નહીં વિચારતા હોય
સેક્સ કરતી વખતે છોકરાઓ શું વિચારતા હશે તે વાતના છોકરીઓએ જોરદાર જવાબ આપ્યા. કોઈકે કહ્યું કે તે બસ કામ પતાવવામાં માનતા હશે, તો કોઈએ કહ્યું કે તેમને બૂબ્સના વિચાર આવતા હશે. તો કોઈ છોકરીએ એવો જવાબ પણ આપ્યો કે તેઓ ખાસ વિચારતા જ નહીં હોય.