OMG : દુનિયાનું અનોખું સ્પા, જ્યાં લોકો બિયરથી ન્હાય છે જુઓ તસવીરોમાં

0
429
Advertisement
Loading...

દુનિયાનું છે આ અનોખું સ્પા જ્યાં લોકો બિયરથી નહાય છે. જ્યાં બીયર પીવાની સાથે સાથે નહાવા માટે પણ ઉપલબ્ધ કરાવાય છે. તમે એવું જાણતા હશો કે કે બીયર પીવા માટે જ હોય છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે બીયર પીવાની સાથે સાથે નહાવા માટે પણ ઉપલબ્ધ કરાવાય છે. આ સ્પા ચેક ગણરાજ્યના સૌથી મોટા શહેર પ્રાગમાં સ્થિત છે, જ્યાં ગેસ્ટ્સને બીયર પીવાની સાથે સાથે નહાવા માટે પણ ઉપલબ્ધ કરાવાય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here