નહીં જાણતા હોવ સેક્સ ટોય વિશે આ 11 રસપ્રદ બાબતો

0
515
Advertisement
Loading...

આજે સેક્સટોય અલગ અલગ જાતના અને કેટેગરીના મળે છે. માટાભાગના કપલ્સ આજે વધુ પ્લેઝર માટે જુદા જુદા સેક્સ ટોય યુઝ કરે છે. પરંતુ આ સેક્સ ટોયની શરુઆત ક્યાંથી થઈ અને કેવી રીતે તેનું ઇવોલ્યુશન થયું તે સવાલનો જવાબ પણ તેટલો જ રોમાંચ આપે છે જેટલો સેક્સ ટોય અંગે વિચારીને થાય છે.

દૈનિક સેક્સ લાઇફને બનાવે છે વધુ ઉત્તેજનાત્મક

સેક્સ ટોયના ઉપયોગથી તમારા બેડરુમ સંબંધોમાં નવો આનંદ અને ઉત્તેજના આવે છે. તેમજ સંબંધો વધુ ઇન્ટિમેટ બનાવવામાં સેક્સ ટોય ખૂબ મદદરુપ થાય છે. લગ્નસંબંધોમાં પણ સેક્સ ટોયનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. લોકો તેને પોતાની દૈનિક સેક્સ લાઇફના ભાગ તરીકે જોઈ રહ્યા છે.

કોણે બનાવ્યું પહેલું સેક્સ ટોય?

ત્યારે તમને પણ સવાલ થતો હશે કે સેક્સ ટોયનો વિચાર કોને અને ક્યારે આવ્યો હશે? સૌથી પહેલું સેક્સ ટોય કોણે બનાવ્યું હશે? ક્યાં અને કોણે આ સેક્સ ટોય સૌ પ્રથમવાર યુઝ કર્યું હશે? તો ચાલો આવા અનેક ઉત્કંઠાજનક પ્રશ્નો વિશે આજે જાણીએ.

આજકાલનું નહીં આટલું જૂનું છે સેક્સટોયનું માર્કેટ

– દુનિયામાં સૌથી જૂનું સેક્સટોય ડિલ્ડો મળ્યું છે. જે જર્મનીની એક ગુફામાં મળી આવ્યું છે અને તેની આયુષ્ય લગભગ 30000 વર્ષ જૂની આંકવામાં આવે છે.

– પહેલું ઇલેક્ટ્રોનિક વાઇબ્રેટર ગ્રિનવિલેના ડૉ. જોશેપ મોરટાઇમર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તેમણે હકીકતમાં આ ડિવાઇસ પેઇન રિલિફ માટે માટે બનાવ્યું હતું.

– ટેક્સાસમાં એક જ વ્યક્તિ પાસે 6થી વધુ સેક્સટોય હોય તો તે એક ગુનો બને છે.

– પહેલા ઇલેક્ટ્રોનિક વાઇબ્રેટનું વજન જ 18 કિલોની આસપાસ હતું. જેને ચલાવવા માટે 2 વ્યક્તિઓની જરુર પડતી હતી. અને ત્યારે ત્રીજી વ્યક્તિ આ વાઇબ્રેટરનો યુઝ કરી શકતી હતી.

– સેક્સ વાઇબ્રેટરનો ઉપયોગ પહેલા ડૉક્ટર્સ દ્વારા મહિલાઓમાં થતા જુદા જુદા કોમ્પ્લિકેશનના ઇલાજમાં થતો હતો. જેવા કે હીસ્ટીરિયા.

– પહેલું ઇલેક્ટ્રોનિક વાઇબ્રેટર કે જે પહેલું ડોમેસ્ટિક યુઝ માટે હતું તેને પહેલીવાર હેમિલ્ટન બીચ દ્વારા 1902માં પ્લાન્ટ કરાયું હતું.

52.5% મહિલાઓએ કોઈને કોઈ સેક્સ ટોય કર્યું હોય છે યુઝ

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here