ટૂંકા વસ્ત્રો અને પોશાખ પહેરનાર છોકરીઓને એક વડીલ શું કહ્યું જાણો

0
305
Advertisement
Loading...

*એક દીકરીને તેના પિતાએ એક આઈફોન ભેટ આપે છે…*

*બીજા દીવસે પિતાએ*

*દીકરીને પૂછ્યું…*

*તને આઈફોન દીધા પછી સર્વ પ્રથમ તે શુ કર્યું…????*

*દીકરી:-મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું…*

*પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી…????*

*દીકરી:- નહી… કોઈયે નહી…*

*પિતા:- તને એવુ નથી લાગતુ કે તુ આઈફોન કંપનીના નિર્માતાનું કર્યું છે…*

*દીકરી:- ના..પપ્પા…*

*ઉલટાનુ તેમણેજ અને કવર લગાવવાની સલાહ આપી…*

*પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધુ…?????*

*દીકરી:- નહી…. ફોન ખરાબ ન થાય માટે મેં લગાડ્યું પપ્પા…*

*પિતા:- કવર લગાડ્યા પછી આઈફોનના સુંદરતામા કાય ઉણપ આવી એવુ તને નથી લાગતું….?????*

*દીકરી:- નહી.. પપ્પા ઉલટાનુ કવર લગાડવાથી આઈફોન વધુ સુંદર લાગે છે…*

*પિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ …અને માથે હાથ ફેરવીને કહ્યુ… બેટા (દીકરી) એ આઈફોન* *કરતા…… સુંદર….તારૂ શરીર છે…*

*અને તુ..તો…અમારા ઘરની ઈજ્જત છે…*

*અમારૂ ઘરેણું છે…*

*તુ પોતે જો અંગ સુંદર વસ્ત્રોથી* *ઢાકીશ તો તું હજુ સુંદર દેખાઈશ…*

*તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે…!!!*

*દીકરી પાસે આનો કોઈ જવાબ ન હતો…*

*હતા તો ફક્ત આંખમાથી આશુઓ…*

*દીકરીઓ એ સુંદર તેમજ* *ફેશનેબલ કપડાં જરૂર પહેરવા….*

*પણ તેમાંથી તમારા* *સૌંદર્યના,….તમારા…*

*તેમજ તમારા* *માતપિતાના….અને*

*ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ…!!!*

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here