આ યુવતી છેલ્લાં નવ વરસથી સાવ નગ્નાવસ્થામાં બરફમાં ચાલે છે, જાણો શું છે કારણ?

0
436
Advertisement
Loading...

દરેક વ્યક્તિની ઇચ્છા હોય કે તે સારું ભોજન લે અને સ્વસ્થ્ય રહે, જેના માટે તે અનેક પ્રયત્ન કરતાં હોય છે. કોઈ સાઈકલિંગ કરે તો કોઈ જોગિંગ કરે તો કોઈ ડાઈટિંગ. પરંતુ ઘણાં લોકો એવા છે જે પોતાની બોડીને મેન્ટેન રાખવા માટે અલગ અલગ પ્રકારના નુસ્ખા અપનાવતા હોય છે.

એક મોડલે પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. મોડલ અને અક્ટ્રેસ મોટે ભાગે પોતાના ફોટોશૂટ અને પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

પરંતુ એક મોડલ જેનું નામ ઇન્ના વ્લાદિમીરસ્ક્યા છે, તે પોતાની નગ્ન તસવીરોને કારણે ચર્ચામાં છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં ઇન્ના ન્યૂડ થઈને યૂરોપની નદીઓમાં તરતી જોવા મળી રહી છે. ઠંડી વધારે હોવાને કારણે નદી બરફથી ઢંકાઈ ગઈ છે તેમ છતાં તે તરતી જોવા મળી રહી છે.

તસવીર ક્લિક કરતા સમયે ઇન્ના પોતાના પ્રાઈવેટ પાર્ટ્સને હાથથી ઢાંકતી જોવા મળી રહી છે. તસવીર જોઈને લાગે છે કે જાણે તે બરફમાં ચીસો પાડતી એન્જોય કરી રહી છે.

એન્ના અહીં જ નથી રોકાતી, તેણે જણાવ્યું કે, તે ઠંડીમાં જોગિંગ પણ કરે છે. તે દરેક એવું કામ કરે છે જેનાથી તે ફિટ રહી છે.

તેણે જણાવ્યું કે અહીં તે છેલ્લા 9 વર્ષથી પતિ સાથે આવે છે. તેણે આગળ જણાવ્યું કે આ રીતે ન્યૂડ થઈને ફરવાથી તે તાજગી, સ્વસ્થ અને યુવાન અનુભવી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here