આ મહિલાએ શેર કરી પોતાની ડીલીવરીની તસ્વીરો, ખરેખર ગર્વ કરવા જેવી બાબત, જુઓ ફોટોસ

0
5689
Advertisement
Loading...

કોઈપણ મહિલાના જીવનનો ખુબ મહત્વનો પડાવ તેનું ‘માં’ બનવાનું માનવામાં આવે છે. માટે આજકાલનાં આધુનિક યુગમાં લોકો ખાસ કરીને મહિલાઓ પોતાના માં બનવાના પલને હંમેશા માટે કેદ કરવા માટે ઘણા પ્રકારના તરીકાઓ અપનાવતા હોય છે. કહેવામાં આવે છે કે માં બનવું દરેક મહિલાને એક અલગ જ અહેસાસ અપાવે છે કદાચ આજ કારણથી મહિલાઓમાં આ પલને કેદ કરવાની ઈચ્છા આજકાલ જોવા મળી રહી છે.

હાલ માં જ એવી ઘણી ખબરો સામે આવી છે કે મહીલાઓ પોતાના માં બનવાના પલને કેમેરામાં કેદ કરીને સમેટવાની કોશીસ કરી કરી છે. એવો જ એક નવો મામલો સામે આવ્યો છે. જેની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ તેજીમાં વાઈરલ થઇ રહી છે.

ખુબ જ ખાસ હોય છે આ ક્ષણ:

દરેક યુવતીનું સપનું લગ્ન અને તેના બાદ કોઈ અન્ય જીવને જન્મ આપવાનો હોય છે. કોઈપણ મહિલા પોતાના બાળકને જન્મ આપતા પહેલા 9 માસ સુધી પોતાના ગર્ભમાં રાખે છે અને આ સમયે તમામ પીડા અને દર્દથી પસાર થાય છે.

પણ જ્યારે તે માં બને છે તો આ દર્દ હંમેશા માટે ભુલાઈ જાય છે.

જ્યારે બાળક પહેલી વાર પોતાના માતાનાં ખોળામાં આવે છે તે પલ તેના જીવનનો સૌથી સુંદર પલ હોય છે.

માં બનવા માટે અસહનીય પીડા સહન કર્યા બાદ તે પોતાના બાળકને જન્મ આપે છે.

આ સુંદર પલને કેદ કરવા માટેનું ચલણ:

મહિલાઓમાં આજકાલ પોતાના બાળકને જન્મ આપવાના સુંદર પલને કેદ કરવાનું ચલણ વધતું જઈ રહ્યું છે. મહિલાઓમાં આજકાલ આ પલ ને કેદ કરવાની ઈચ્છા ખુબ દેખાઈ રહી છે.

હાલ માં જ એવી ખબરો સામે આવી છે કે મહિલાઓ પોતાના માં બનવાના પલને કેમેરામાં કેદ કરીને સમેટી રહી છે.

એવી જ એક મહિલાએ પોતાના બાળકને જન્મ આપનારી અમુક તસ્વીરો શેઈર કરી છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહી છે.

બાથટબમાં આપ્યો બાળકને જન્મ:

કેલીફોર્નીયાની રહેનારી એક મહિલાએ પોતાના આ ખાસ પલને દુનિયા સાથે શેઈર કર્યું છે.

કેલીફોર્નીયાની રહેનારી ‘લીસા મેરે’ એ પોતાની ડીલીવરીનાં આ ખાસ પલને કેમેરામાં કેદ કર્યું છે અને તેની તસ્વીરો દુનિયા સામે રાખી છે.

તમને જણાવી દઈએ કે લીસા મેરેએ પોતાના બાળકને બાથટબમાં બેસીને જન્મ આપ્યો છે. અને તેના પતી આ સુંદર પલને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે.

તમે જોઈ શકો છો કે કેવી રીતે લીસા મેરેએ પોતાના બાળકને જોતા જ તેને ગળે લગાવી લે છે અને ભાવુક થઇ જાય છે. આ તસ્વીરો હકીકતમાં જ એક માં માટે ખુબ જ કિંમતી હોય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here