કોણ છે આ જે ૨૦ વર્ષની ઉંમરે અબજોનો માલિક છે, આ રોયલ પરિવારથી રાખે છે સંબંધ…

0
1796
Advertisement
Loading...

ફોર્બ્સની 30 અંડર એશિયા યાદીમાં ભારતનો દબદબો વધ્યો છે. આ વર્ષની યાદીમાં અલગ-અલગ ક્ષેત્રોના કુલ 300 નામ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં 65 યુવાઓ સાથે ભારત પહેલા નંબરે છે. ચીનના 59 યુવાઓએ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં પોલો ટીમના કેપ્ટન અને જયપુરના રાજા પદ્માનાભ સિંહ પણ છે. તેઓ અહીંન રાજા સવાઈ માનસિંહના દીકરા છે અને તેઓ હંમેશા પોતાની શાન અને લક્ઝરી લાઇફ માટે જાણીતા છે. જોકે, દેશમાં રજવાડાઓને સમગ્ર પણે ખતમ કરી દેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ રાજઘરાનાઓમાં રાજતિકલનો પ્રોસેસ કરીને રાજ્યના વારસાનો હક આપવામાં આવે છે.

આવી છે પદ્માનાભ સિંહની લાઇફ સ્ટાઇલ

– પદ્માનાભ દેશ-વિદેશમાં યોજાનારી અનેક પેજ-3 પાર્ટીઓમાં નજરે પડે છે. તેની સાથે જ તેઓ જયપુરમાં યોજાનારા અનેક ફેશન અને અલગ-અલગ પ્રકારની ઇવેન્ટ્સમાં પણ નજરે પડે છે.

– તેઓ હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિન્ટેજ કારોની સાથે ફોટો પણ શેર કરી છે.

– ઉલ્લેખનીય છે કે, જયપુર રોયલ ફેમિલીની પાસે પણ અનેક લક્ઝરી કાર છે. તેની સાથોસાથ તેઓ ઈન્ડિયન પોલો ટીમ તરફથી પણ રમે છે.

પદ્માનાભ દેશ-વિદેશમાં યોજાનારી અનેક પેજ-3 પાર્ટીઓમાં નજરે પડે છે

રોયલ પરિવારમાંથી છે પદ્માનાભ

નાની ઉંમરે બન્યા છે પદ્મનાભ સિંહ રાજા

જયપુર રોયલ ફેમિલીની પાસે પણ અનેક લક્ઝરી કાર છે

જયપુર રાજપરિવાર પાસે અરબોની સંપત્તિ છે

દીયા કુમારીના લગ્ન નરેન્દ્ર સિંહ સાથે થયા હતા. તેના બે દીકરાઓ હતા પદ્માનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ.

ઈટાલિયન મોડલ સાથે રાજકુમાર

તિલક સમયે રાજકુમાર પદ્માનાભ

રાજપરિવાર સાથે પદ્માનાભ

માતા સાથે પદ્મનાભ

ભવાની સિંહના નિધન બાદ 2011 માં તેમના વારસદાર તરીકે પદ્માનાભનો રાજતિલક થયો હતો.

તેઓ જયપુરમાં યોજાનારા અનેક ફેશન અને અલગ-અલગ પ્રકારની ઇવેન્ટ્સમાં પણ નજરે પડે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here