મહિલા ટીચર બાળકોને અશ્લીલ તસવીરો મોકલીને શું કરતી જાણો

0
211
Advertisement
Loading...

દિન પ્રતિદિન ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે. પણ આજે અમે કઈક એવી ખબર લાવ્યા છીએ જે જાણીને નવાઈ લાગશે. તમે પણ વિચારવા પર મજબુર થઇ જાશો કે આવું પણ કોઈ કેવી રીતે કરી શકે.

કોલોમ્બિયામાં એક મહિલા ટીચર દ્વારા ફેઈલ કરવાની ધમકી આપીને છાત્રો સાથે શારીરક સંબંધ બનાવાનો મામલો જાણવા મળ્યો છે. મહિલા પર આરોપ છે કે તે 16 થી 17 વર્ષના છાત્રોને અશ્લીલ તસ્વીરો મોકલતી અને તેને પોતાના ઘરે બોલાવતી હતી.

કોઈ છાત્રના વાલીએ પોતાના બાળકના ફોનમાં આ તસ્વીરો જોઈ લીધી હતી, ત્યાર બાદ આ પૂરો મામલો બહાર આવ્યો હતો.

આ વાલીના ફરિયાદ કરવા પર મહિલા ટીચરની ધરપકડ કરવામાં આવી હતી. અને સાથે જ કોર્ટ દ્વારા તેમને 40 વર્ષની સજા આપવામાં આવી હતી. આ મામલા બાદ આ ટીચરના પતિએ પણ તેને તલાક આપવાનો નિર્ણય કરી લીધો.

આ ઘટના કોલોમ્બિયાના એક મેડીકલ સ્ટુડંટની છે. જ્યાં 40 વર્ષની એક યોકાસ્ટા એમ ટીચર હતી. કૈનાલ 4 ના રીપોર્ટ અનુસાર, છાત્રોમાં ટીચર દ્વારા પરેશાન કરવાની આ ઘટનાઓ ગયા વર્ષ જાન્યુઆરી-એપ્રિલની વચ્ચે થવાની જાણ થઇ છે. યોકાસ્ટા છાત્રો સાથે સોશિયલ મીડિયા પર ગંદી વાતો કરીને પોતાની સાથે રાત પસાર કરવા માટે મજબુર કરે છે. પહેલા તે અભ્યાસમાં હેલ્પ કરવાના બહાને છાત્રોના નંબર માંગે છે.

પછી તે મેસેન્જર કે વોટ્સએપ પર તેઓને અશ્લીલ તસ્વીરો મોકલીને સંબંધ બનાવા માટે કહે છે.

અમુક સમય પહેલાજ આરોપી મહિલાએ પોતાના ફ્લેટ પર અમુક છાત્રોને બોલાવ્યા હતા. મહિલાએ તેની સાથે અશ્લીલ હરકતો કરી અને ધમકી આપી કે જો તેઓ સાથ નહિ આપે તો તેઓને ફેઈલ કરી દેશે.

તેના પછી છાત્રોમાના એકના પિતાએ આ ફોટો ફોન પર જોયા અને સમગ્ર ઘટનાની જાણ થઇ, અને મામલો બહાર આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here