પુત્ર સાથે સેક્સ માણીને કર્યા લગ્ન પછી તેને ડિવોર્સ આપીને સગી પુત્રીને પરણી પછી જાણો શું થયું

0
1959
Advertisement
Loading...

એક બીજા સાથે લગ્ન કરવા માટે 43 વર્ષની એક મહિલા અને તેની 23 વર્ષની દીકરીની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટના રેક્રોટ અનુસાર પેટ્રીસિયા સ્પૈન (43) અને મિસ્ટી સ્પૈન (23)એ માર્ચ, 2016માં કોમાન્ચે કાઉન્ટીમાં લગ્ન કર્યા હતા.

માનવ સેવા વિભાગ તરફથી ઓગસ્ટ મહનામાં માં-દીકરીના ગેરકાયદેસર સંબંધની તપાસ કરવામાં આવી હતી. માત પેટ્રીસિયા સ્પૈનને મિસ્ટી સહિત ત્રણ સંતાનો છે.

અહેવાલ અનુસાર, પેટ્રીસિયા જણાવે છે કે, તે એવી કોઈ વાતને નથી માનતી કે તેણે મિસ્ટીની સાથે લગ્ન કરીને કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

માટે તેનું નામ તેની દીકરીના બર્થ સર્ટીફિકેટમાં જાહેર કરવામાં આવ્યું નથી. અહેવાલ અનુસાર પેટ્રીસિયા વર્ષ 2008માં દીકરા સાથે પણ લગ્ન કર્યા હતા.

બન્ને મહિલાઓ હાલમાં સ્ટીફન્સ કાઉન્ટી જેલમાં છે, જેની જમાન માટે 10,000 ડોલરની રકમ નક્કી કરવામાં આવી છે. દોષીત જાહેર થવા પર તેને 10 વર્ષની સજા થઈ શકે છે.

તમને જણાવીએ કે, પોતાના નજીકના સંબંધીમાં લગ્ન કરવા એ ઓક્લાહોમાં ગેરકાયદેસર છે. ઓક્લાહોમાં એ અમેરિકાનું એક રાજ્ય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here