અંકલેશ્વરમાં કેટલા રૂપિયાની નોટોની બનાવી ગણેશની મૂર્તિ જુઓ તસવીરોમાં

0
190
Advertisement
Loading...

અંકલેશ્વરના સુથાર ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. કરન્સી નોટ અને સિક્કાનો ઉપયોગ કરીને દુંદાળા દેવનું નિર્માણ કરવામાં આવ્યું છે. 40 દિવસની મહેનતથી 2.40 લાખ રૂપિયાના ઉપયોગથી ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગણપતિની પ્રતિમા બનાવવામાં 2.40 લાખ રૂપિયાનો ઉપયોગ કરાયો

રૂપિયા 1ની 612 નોટ
રૂપિયા 2ના 800 સિક્કા
રૂપિયા 5ના 600 સિક્કા
રૂપિયા 10ના 200 સિક્કા
રૂપિયા 10ની 700 નોટ
રૂપિયા 50ની 600 નોટ
રૂપિયા 100ની 10 નોટ
રૂપિયા 200ની 362 નોટ
રૂપિયા 500ની 75 નોટ
રૂપિયા 2000ની 50 નોટ

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here