આને કહેવાય દેશી જુગાડ…દિવસ સુધરી જશે જુવો મસ્ત Photos ક્લિક કરીને

0
611
Advertisement
Loading...

ઇંસાન આજના સમયમાં બસ કામ કામ અને કામ માં જ બંધાયેલો રહે છે એવામાં જ્યારે કોઈ થાકેલા હોય તો તે પોતાના તે સમયમાં ખુદને રીલેક્સ રાખવા માટે સોશિયલ મીડિયા પર અમુક ફની ચીજો શોધવા લાગતા હોય છે. તેને જ લઈને આજે અમે તમારા માટે હલ્કા-ફુલ્કા મનોરંજન માટે અમુક એવી જ તસ્વીરો લઈને આવ્યા છીએ જે ખુબ જ ફની છે અને જો તમારો મૂડ ખરાબ હોય તો તેને જોયા બાદ તમે તમારી હસીને રોકી નહિ શકો. જો કે તમે હર રોજ સોશિયલ મીડિયા પર ફની તસ્વીરો જોતા હશો પણ આજે જે તસ્વીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ તેને જોયા બાદ તમે હસી હસીને લોટ પોટ થઇ જાશો. આ તસ્વીરો એટલી મજેદાર છે કે તમે ન ઇચ્છવા છતાં પણ હસી પડશો.

1. આપણે ભારતીયો હર કોઈને સન્માન આપતા હોઈએ છીએ અને તેનો અંદાજો તમે આ તસ્વીરને જોઇને લગાવી શકો છો. જરા ધ્યાનથી જુઓ આ તસ્વીરને, માં પર્લના દુલારા સૌના પ્યારા બ્રાયન લારા મહાન.

2. આ તસ્વીરને જ્યારે ઝૂમ કરશો તો હૈરાન જ રહી જાશો કેમ કે મહિલાનાં પતી નાં નામમાં અમેરિકા લખેલું છે.

3. કોણ છે આ લોકો અને ક્યાંથી આવે છે.

4. આ જોઈ લો લેડીસ અને જેન્ટ્સ ટોઇલેટસમાં તસ્વીરો કોની લગાવેલી છે.

5. આ છે દેશી જુગાડ જૂતાની લેસ ન મળવા પર હેડફોનથી કામ ચલાવે છે.

6. આ નમુનાની ફેશન તો જુઓ સાચું જ કહ્યું છે કોઈકે પશ્ચિમી સભ્યતા ભારતીય સંસ્કૃતિને ખરાબ કરી રહી છે.

7. અરે ભાઈ આવું કેમ કરી રહ્યા છો.

8. નહિ નહિ ભાઈ તમે ગલત સમજી રહ્યા છો, ફરીથી જુઓ.

9. આ છે દેશી જુગાડ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here