18 વર્ષની Reanna 6 મહિનાની પ્રેગનેન્સી હોવા છતાં પણ મેન્ટેઇન છે તેનું…………

0
212
Advertisement
Loading...

જ્યારે કોઈ ગર્ભવતી મહિલાના શરીરમાં નાનો એવો જીવ પલી રહ્યો હોય છે તે મૌકો મહિલા માટે ખુબ જ ખાસ હોય છે. તે સમયે તે મન માં તો ખુશ હોય જ છે સાથે જ તેના શરીરમાં શારીરિક અને માનસિક રૂપથી ઘણા બદલાવ આવવા લાગે છે. પગ અને શરીરના બીજા હિસ્સાઓમાં સંકોચન થવા લાગે છે. મન મચલાવા લાગે છે. મોટાભાગે ચક્કર આવવા લાગે છે. થકાન અનુભવાય છે. મુડ સ્વીંગ થવા લાગે છે. સાથે જ પેટની સાથે સાથે શરીર પણ વધવા લાગે છે.

તમે કદાચ જ કોઈ મહિલા જોઈ હશે કે જેમાં ગર્ભવતીના સમયે પરિવર્તન આવ્યા ન હોય. પણ આ યુવતીની તસ્વીરો આજે તમે જોશો, તેમાં તમને લાગશે કે તે ગર્ભવતી મહિલા પર કોઈ જ અસર જોવામાં આવતી નથી.

આખરે કોણ છે તે યુવતી અને કેવી રીતે તેણે પોતાની બોડીને રાખી છે મેન્ટેઇન??

1. આ છે Reanna:

US ના South Carolina ની 18 વર્ષની આ પ્રેગનેન્ટ સ્ટુડંટનું નામ Reanna Stephens છે.

2. મીડિયા પર આપી પેગ્નેન્સીની જાણકારી:

Reanna એ પોતાના સોશીયલ મીડિયા એકાઉંટ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેના પેટમાં 6 માસનું બેબી પલી રહ્યું છે.

3. લોકોએ કર્યો ઇનકાર:

6 મહિનાની પેગ્નેન્સી છતાં તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરોમાં તેનું પેટ ફ્લેટ નજરમાં આવી રહ્યું છે, જેને લીધે લોકોએ આ વાત માનવાનો ઇનકાર કરી દીધો કે તે પ્રેગનેન્ટ છે.

4. લોકોએ બાળકને જણાવ્યું અસ્વસ્થ:

અમુક લોકો જે કમેન્ટ્સ વડે તેની પ્રેગનેન્સીની વાત ખોટી માની રહ્યા છે, સાથે જ અમુક લોકોએ તેનું આવું પેટ જોઇને એ અંદાજો લગાવ્યો કે નાનું પેટ હોવાને લીધે તેનું બાળક અસ્વસ્થ છે.

5. આવી રીતે આપ્યો જવાબ:

Reanna એ પોતાની સોનોગ્રાફીની રીપોર્ટ પોસ્ટ કરી હતી અને જણાવ્યું કે તેનું બાળક પૂરી રીતે સુરક્ષીત છે.

6. આવી રીતે ખુદને રાખી ફીટ:

Reanna નાં અનુસાર તેના ફિટનેસનું કારણ તેની શાકાહારી ડાઈટ અને એકસરસાઈજ છે. તે રેગ્યુલર કાર્ડીઓ અને યોગા કરે છે.

7. આ વસ્તુથી રાખે છે ખુદને દુર:

Reanna ખુદને ફીટ રાખવા માટે ફ્રીજી ડ્રીંક, મીઠા અને જંક ફૂડથી ખુદને દુર રાખે છે.

8. આ ઉદ્દેશ્યથી કર્યું પોસ્ટ:

તેના અનુસાર તેઓએ આ ઉદ્દેશ્યથી તસ્વીરો પોસ્ટ કરી જેથી અન્ય મહિલાઓ પ્રેગનેન્સીના સમયે ખુદને ફીટ રાખવા માટે પ્રેરિત થઇ શકે.

9. વખાણની જગ્યાએ મળ્યા આવા કમેન્ટ્સ:

તેમણે વિચાર્યું કે તેને લોકો પ્રતિ ખુબ વખાણ મળશે પણ મામલો ઉલ્ટો પડી ગયો અને તેના પર ભદ્દા કમેન્ટ્સની વર્ષા થવા લાગી હતી.

10. આ મહિનામાં થશે બાળકનો જન્મ:

Reanna એપ્રિલ મહિનામાં બાળકને જન્મ આપવાની છે જેના બાદ તેની આલોચના કરનારાઓ ને કરારો જવાબ મળી જશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here