LIVE: બોર્ડ એક્ઝામ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પરીક્ષા વિશે સ્ટૂડન્ટ્સ સાથે ચર્ચા.

0
121
Advertisement
Loading...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં સમગ્ર દેશના સ્ટૂડન્ટ્સ સાથે વાતચીત કરશે. સ્કૂલોમા તેના લાઈવ ટેલિકાસ્ટ માટે સેન્ટ્રેલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. આ ચર્ચામાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે. દેશમાં દર વર્ષે એક્ઝામ સ્ટ્રેસના કારણે ઘણાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લેતા હોય છે અને મોદી આ વિશે મન કી બાતમાં પણ ચિંતા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here