નશામાં બેકાબૂ થઇ યુવતી, પોલીસની સામે કાઢવા લાગી કપડાં, જુઓ વીડિયો

0
507
Advertisement
Loading...

મુંબઇઃ શહેરના ઓશિવારા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના ઘટી છે, અહીં એક નશામાં ધૂત છોકરીએ વૉચમેન સાથે ગાળાગાળી બાદ જાહેરમાં પોતાના કપડાં ઉતારી નાંખ્યા. ઘટના 25 ઓક્ટોબરની છે. નશામાં ધૂત છોકરીએ સોસાયટીના વૉચમેન પાસે સિગારેટ મંગાવી હતી, વૉચમેને સિગારેટ ના લાવી આપતા છોકરીએ તેની સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી. જોકે, બાદમાં વૉચમેને પોલીસ બોલાવતા નશામાં ધૂત છોકરીએ જાહેરમાં જ પોતાના કપડાં ઉતારી દીધા હતા.

જોકે, પોલીસે છોકરીની અટકાયત તો કરી પણ કોઇપણ પ્રકારની ફરિયાદ નોંધી નથી. વળી, બીજીતરફ છોકરીએ ટ્વીટર પર વૉચમેન સહિતના લોકો સામે #Metoo લખીને આરોપો લગાવ્યા છે. x

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here