Advertisement

એક ખબર મુજબ ભાજપનાં વરિષ્ઠ નેતાનું નિધન થયુ છે, આ વરિષ્ઠ નેતાનું નામ આડવાણી છે, જેમના નિધનથી પૂરી ભાજપા શોકમાં ડૂબી ગઇ છે. ગત વર્ષે પણ ઘણા મોટા કલાકારો અને રાજનેતાઓની મોતની ખબર આવી ચુકી છે, જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલીભર્યો રહ્યો હતો. પરંતુ સચ્ચાઇએ જ છે કે તેઓ હવે દુનિયા છોડીને ચાલી ગયા છે.

ભાજપનાં આ વરિષ્ઠ નેતાનાં અંતિમ સંસ્કારમાં પાર્ટીનાં કાર્યોકર્તાઓએ અને મોટા નેતાઓએ હાજરી આપી હતી. દરેકે શોકની લાગણી સાથે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાથના કરી હતી. આ અંતિમ સંસ્કારમાં ભાજપ જ નહી પરંતુ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.

ભાજપનાં આ વિરિષ્ઠ નેતાનું પૂરું નામ પૂરન કુમાર આડવાણી છે. જે મધ્યપ્રદેશની રાજનીતિથા સબંધ રાખતા હતા. તે મધ્ય પ્રદેશ આયોજન પંચ સમિતિના સભ્ય હતા અને તેમણે મજૂર સંગઠન પણ શરૂ કર્યું હતું.

આડવાણીની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ હતી અને જેને લઇને તેમને રાયપુરમાં ભરતી પણ કરવામાં આવ્યા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ તેમણે પોતાનું સમગ્ર જીવન ભાજપને સમર્પિત કર્યુ હતુ.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here