રૂપિયો કમજોર નથી : અમેરિકી ડોલર મજબૂત છે!

0
81
Advertisement
Loading...

વધતી મોંઘવારી અને ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેના પર નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ડોલર દુનિયાના દરેક દેશોની મુદ્રા કરતાં મજબૂત છે, ના કે રૂપિયો કમજોર થયો છે. તો બીજી બાજું તેલની કિંમતો પર પણ તેમને વૈશ્વિક સ્તર પર વધી રહેલ કિંમતોને જવાબદાર ઠેરવી હતી. આમ તેમને આડકતરી રીતે કહ્યું દીધું અકિલા હતું કે, રૂપિયો કમજોર નથી પરંતુ ડોલર મજબૂત છે.

પત્રકારો સાથેની વાતચીતમાં અરુણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે આપણે મનમાં એ સહન કરવું પડશે કે ડોલર એ લગભગ તમામ ચલણમાં સૌથી મજબૂત થયો છે. ચાર-પાંચ અકીલા વર્ષ પહેલાની જે સ્થિતિ હતી તેની સરખામણીમાં રૂપિયો કાંતો વધું સતત પણે મજબૂત થતો રહે છે કે પછી એક ચોક્કસ રેન્જમાં રહે છે. પણ નબળો થતો નથી. તે વખત કરતાં સારી સ્થિતિ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here