LIVE : દેશ મનાવી રહ્યો છે 69મો પ્રજાસત્તાક દિવસ, રાજપથ પર દેખાશે દેશની આન-બાન-શાન

0
203
Advertisement
Loading...

આજે દેશ 69મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે રાજપથ પર પરેડ યોજવામાં આવશે. ત્રણેય સેનાઓ પરેડમાં પોતાનું કરતબ દેખાડશે. આ વખતે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે આસિયાન દેશોના પ્રમુખો સામેલ થઇ રહ્યાં છે. આસિયાન દેશોમાં થાઇલેન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલીપિન્સ, સિંગાપોર, મ્યાનમાર, કંબોડિયા, લાઓસ અને બ્રુનેઇનો સમાવેશ થાય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here