અવિશ્વાસ પ્રસ્તાવને લઇને PM મોદીનું ટ્વીટ, ‘લોકતંત્ર માટે મહત્વનો દિવસ’

0
100
Advertisement
Loading...

અવિશ્વાસના પ્રસ્તાવને લઈને પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આજે આપણા સંસદીય લોકતંત્ર માટે મહત્વનો દિવસ છે. સમગ્ર દેશની નજર અમારી ઉપર છે. ત્યારે મને આશા છે કે સાંસદો કોઈ પણ જાતના અડચણવિના ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, આજે ભાજપ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ થશે.

લોકતંત્ર માટે મહત્વનો દિવસ

આપણા સંસદીય લોકતંત્ર માટે આજનો દિવસ મહત્વનો દિવસ છે. હું એ વાતને લઇને આશ્વસ્ત છું કે મારા સાથી સાંસદ આ અવસરે આગળ આવશે અને એક સકારાત્મક, વ્યાપક અને કોઇ અડચણ વિના ચર્ચા કરશે. આ બાબતનો શ્રેય જનતા અને આપણા બંધારણ નિર્માતાને જાય છે. દેશ આજે આપણને નજીકથી જોઇ રહ્યો હશે.

– નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી

BJP પાસે બહુમતથી વધારે સીટ
ભાજપ-274
બહુમત-268
વધારાની -06 સીટ

લોકસભામાં NDAની તાકાત
બહુમત-268
BJP-274
NDA-315

સરકારને નથી ચીંતા
BJP-274
SS-18
LJSP-06
SAD-04
AINRC-01
PMK-01
SDF-01
SWP-01
NPP-01
RLSP-03
APNA DAL-02
JDU-02
NDPP-01

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here