મોદી સરકાર ૫૦ કરોડથી વધુ કામદારોને પેન્શન,મેડિકલ કવર સહિતની સુવિધા આપશે..!!

0
92
Advertisement
Loading...

લોકસભા ચૂંટણીને લઈને હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે મોદી સરકાર પાસે પોતાના કામ દેખાડવા માટે અંતિમ વર્ષ છે. ત્યારે સરકાર આ ચૂંટણી વર્ષની તૈયારીઓમાં લાગી ગઈ છે. મંત્રીઓ પણ પોતપોતાના મંત્રાલયોના કામ જનતા વચ્ચે લઈ જવા માટે કવાયત કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ માસ્ટર સ્ટ્રોક ખેલતાં ૫૦ કરોડથી વધુ કામદારો માટે નવી યોજના લાવી રહી છે.

૨૦૧૯માં ફરી સત્તા મેળવવા મોદી સરકાર પાસે હવે પોતાના ધાર્યાં કામોને પાર પાડવા એક વર્ષથી પણ ઓછો સમય છે. ત્યારે ઁર્સ્ંએ હાલમાં યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટીથી જોડાયેલાં શ્રમ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત ૫૦ કરોડથી વધુ કામદારોને સરકાર તરફથી પેન્શન, મેડકિલ કવર સહિતની સુવિધાઓ આપવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here