Advertisement
Loading...
મુંબઈની લોકલ ટ્રેનમાં યુવતીની છેડતી કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગુરુવાર રાતે 11 વાગ્યાની છે, જ્યારે યુવતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. યુવતી જે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, તે ડબ્બો વિકલાંગો માટેનો હતો.
વીડિયોમાં જોઇ શકાય છે કે, બીજા કમાર્ટમેન્ટમાં એક પોલીસમેન હતો, જોકે, તે મદદ કરી શક્યો નહોતો.
બીજા કોઈ લોકોએ પણ તેને મદદ કરી નહોતી. ટ્રેન દાદર પહોંચતા જ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ રફિક શેખ હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
Loading...