‘મુસ્લિમ છોકરીઓ જાણી જોઈને પોતાની છાતીનું પ્રદર્શન કરે છે’, કોણે કર્યું આ શરમજનક નિવેદન?

0
909
Advertisement
Loading...

કેરળથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે યુવતીઓ એક પ્રોફેસરની ગંદી કોમેન્ટના વિરોધમાં ફેસબુક પર ટોપલેસ થઈ ગી. આરોપ છે કે એક પ્રોફેસરે વિદ્યાર્થીનીના બ્રેસ્ટની તુલના તરબુચ સાથે કરી હતી.

જેના કારણે સોશિયલ મીડિયા પર તેનો વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ બે યુવતીઓએ તેનો વિરોધ કરતાં પોતાની ટોપલેસ તસવીર ફેસબુક પર શેર કરી.

જોકે ફેસબુકે તેની તસવીરો પાછી ખેંચી લીધી અને એ યુવતીઓનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. જણાવીએ કે, આ અભિયાનની પહેલ પણ ખૂબ ચર્ચા થઈ હતી અને લોકો આ અભિયાનને લઈને પોઝિટિવ અને નેગેટિવ બન્ને પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અહેવાલ અનુસાર કોચિકોડની એક કોલેજના પ્રોફેસરે કહ્યું હતું કે, કોલેજમાં યુવતીઓ પોતાની છાતીને હિજાબથી નથી છુપાવતી પરંતુ તેને લાલ તરબુચના એક ટુકડાની જેમ બતાવે છે.

મીડિયા અહેવાલ અનુસાર ફારૂક ટ્રેનિંગ કોલેજના પ્રોફેસર ટી જૌહર મુનવ્વરે કથિત રીતે વિદ્યાર્થીનીઓને ફીટકાર લગાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીનીઓ હવે હિજાબ નથી પહેરતી, અને તે માથાને સ્કાર્ફ અને શોલથી ઢાંકેછે. તે જાણી જોઈને પોતાની છાતી બતાવે છે, જાણે કાપેલા તરબુચ ડિસ્પ્લે માટે રાખવામાં આવ્યા હોય.’

તેનો વિરોધ કરતાં વિષ્ણુ નામના એક યુવકે પોતાના પાર્ટરની ટોપલેસ તસવીર પોસ્ટ કરી. ત્યાર બાદ તિરુવનંતપુરમની રહેવાસી એક યૂઝરે આવી જ એક ખુદની તસવીર ફેસબુક પર પોસ્ટ કરી.

ટોપલેસ તસવીર ફેસબુક પર મુકનાર યુવતીનું કહેવું છે કે, ‘એ તમારી ઇચ્છા છે કે મહિલાઓએ કેવા કપડા પહેરવાનો અધિકાર છે, જે તે પસંદ કરે છે.’ તેણે એ પણ સવાલ ઉભા કર્યા કે આપણો સમાજ મહિલાઓને નિશાન બનાવવાનું ક્યારે બંધ કરશે?

Loading…

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here