કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 LIVE: કર્ણાટકમાં પણ મોદી મેજિક પૂર્ણ બહુમત ભાજપ, કોંગ્રેસ પાછળ

0
179
Advertisement
Loading...

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 માટે મતગણતરી સવારે 8 કલાકે શરૂ થશે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાનો અંદાજ લગાવાવમાં આવ્યો છે. એવામાં પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડીએસ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. રાજ્યની 224 સભ્યોની વિધાસનભાની 222 સીટ પર 12 મેના રોજ 72.13 ટકા મતદાન થયું હતું.

 

કર્ણાટક વિધાનસભા ચૂંટણી – 2018

112 બહુમતી માટે જરૂરી સીટ
Parties Lead + Results
BJP 119
INC 57
JD(S) 44
BSP 0
OTH 00
Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here