અમેરિકાની ધમકીઓ છતાં ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ખરીદશે

0
110
Advertisement
Loading...

ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે આજ સુધી સમયની કસોટીએ ખરી ઉતરેલી ભારત-રશિયાની મૈત્રી સંરક્ષણ ક્ષેત્રે સહકાર આપવામાં પણ આગળ ચાલુ જ રહેશે. તેમાં ભારતીય હવાઈ દળ (આઈએએફ) માટે એસ-૪૦૦ ટ્રાયમ્ફ હવાઈ સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ્સના સોદા સહિત સંરક્ષણ ક્ષેત્રની વિવિધ બાબતોનો સમાવેશ થાય છે.

અમેરિકાએ મોસ્કોની સામે મૂકેલી પાબંદીઓની ગણના કર્યા વગર ભારત તેની સાથે સંરક્ષણ સહકાર સાધી રહ્યું છે. આવતા મહિને અમેરિકા સાથે ભારતની મિટિંગ યોજાશે ત્યારે ભારત પોતાની રજૂઆત કરશે.(જી.એન.એસ.)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here