એસસી-એસટી કર્મચારીઓના પ્રમોશનમાં કેન્દ્ર સરકાર આરક્ષણ આપી શકે : સુપ્રિમ

0
105
Advertisement
Loading...

સરકારી નોકરીમાં પ્રમોશનને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને SC/ST‌ કર્મચારીઓને પ્રમોશનમાં રિઝર્વેશન આપવાને મંજુરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે, જ્યાં સુધી બંધારણ પીઠ આ મામલે અંતિમ નિર્ણય ના લે, ત્યાં સુધી સરકાર પ્રમોશનમાં રિઝર્વેશનની સુવિધા આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, જીઝ્ર/જી્‌ એક્ટમાં ફેરફાર કરવાને લઈને ઘેરાયેલી મોદી સરકાર માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થઈ શકે છે.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here