રાફેલ મુદ્દે અજિત દોભાલે ૧૫૦ મિનિટની ફિલ્મ બનાવી

0
125
New Delhi: National Security Adviser (NSA) Ajit Doval gestures as he addresses at a book release function on 'Sardar Patel', in New Delhi on Tuesday, Sept4, 2018. (PTI Photo/Kamal Kishore) (PTI9_4_2018_000122B)
Advertisement
Loading...

રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ મોદી સરકાર પર બેફામ આક્ષેપો કરી રહી છે. હવે આ અંગે સરકારે આક્રમક રણનીતિ ઘડી છે. સુરક્ષાના સલાહકાર અજિત દોભાલ અને રક્ષા સચિવ સંજય મિશ્રાએ રાફેલ સોદા અંગે ઊંડાણભર્યું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે.

અજિત દોભાલે ૧૫૦ મિનિટની ફિલ્મ બનાવી છે, જેમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ મળી જશે. અકિલા રાફેલ મુદ્દે કોંગ્રેસે દેશમાં ૧૦૦ થી વધારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. મોદી સરકારને ઘેરવાનો જોરદાર પ્રયાસ કયો છે. હવે આ મામલે મોદી સરકારે આક્રમક નીતિ તૈયાર કરી છે. જો કે, રાફેલ મુદ્દો સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. આવતા સપ્તાહે આ અંગે સુનાવણી થાય તેવી સંભાવના છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here