વડોદરાનાં બહુચર્ચિત સૂરજ શાહની હત્યામાં એક નવો વળાંક આવ્યો છે. હાલોલના ચીપાટ સ્થિત નર્મદા કેનાલમાંથી લાશ મળ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કર્યાના બીજા દિવસે કાલોલના બોરુ ગામ પાસેથી પસાર થતી કેનાલમાંથી પગમાં દોરી બાંધી પથ્થર સાથે બાંધેલી લાશ મળી આવી છે. તમને જણાવી દઇએ કે, આ લાશ સૂરજની જ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. હાલોલના ચીપાટ ખાતે આવેલી નર્મદા કેનાલમાંથી લાશ મળી આવતાં તેની ઓળખ વિધી કરી પીએમ કરી સ્વજનોને સોંપતા તેમના અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. બીજી બાજુ નર્મદા કેનાલમાંથી ડીકંપોઝ થયેલી લાશ મળી આવી હતી. આ લાશના પગે દોરી વડે વજનદાર પથ્થર બાંધેલો હતો. પ્રાથિમક તપાસમાં આ લાશ સૂરજની જ હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસ તપાસમાં વિજય વકીલે વ્યાજના 4:60 લાખ રૂપિયાની ઉઘરાણીથી કંટાળી બે મિત્રોને સૂરજની હત્યા કરવા 50 હજાર રૂપિયામાં સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

0
109
Advertisement
Loading...

વડોદરાનાં બહુચર્ચિત સૂરજ શાહની હત્યામાં એક નવો વળાંક આવ્યો છે. હાલોલના ચીપાટ સ્થિત નર્મદા કેનાલમાંથી લાશ મળ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કર્યાના બીજા દિવસે કાલોલના બોરુ ગામ પાસેથી પસાર થતી કેનાલમાંથી પગમાં દોરી બાંધી પથ્થર સાથે બાંધેલી લાશ મળી આવી છે. તમને જણાવી દઇએ કે, આ લાશ સૂરજની જ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

હાલોલના ચીપાટ ખાતે આવેલી નર્મદા કેનાલમાંથી લાશ મળી આવતાં તેની ઓળખ વિધી કરી પીએમ કરી સ્વજનોને સોંપતા તેમના અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. બીજી બાજુ નર્મદા કેનાલમાંથી ડીકંપોઝ થયેલી લાશ મળી આવી હતી. આ લાશના પગે દોરી વડે વજનદાર પથ્થર બાંધેલો હતો. પ્રાથિમક તપાસમાં આ લાશ સૂરજની જ હોવાની શંકા સેવાઇ રહી છે.

પોલીસ તપાસમાં વિજય વકીલે વ્યાજના 4:60 લાખ રૂપિયાની ઉઘરાણીથી કંટાળી બે મિત્રોને સૂરજની હત્યા કરવા 50 હજાર રૂપિયામાં સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

 

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here