Advertisement

હાર્દિક પટેલ અને લાલજી પટેલ અમદાવાદ જીલ્લાના ગીતાપુર ગામેં પોહ્ચાયા હતા.

અને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લા ના ગીતાપુર ગામ ના લોકો ની જમીન પર અમુક અસામાજિક લોકોએ કબ્જો કરી લીધો છે.ગામના લોકોએ વારંવાર સરકારી તંત્ર ને ફરિયાદ કરી પરંતુ સરકારી અધિકારીઓએ ધ્યાન આપ્યું નહિ.આજે આખું ગામ હિજરત કરીને મામલતદાર કચેરી બહાર બેઠું છે.હું તમામ પરિવારો ને મળ્યો.એક વાત ચોક્કસ કહીશ કે ગુંડા લોકો ને કોઈ સમાજ સાથે જોડવા ના જોઈએ.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here