હાર્દિક પટેલ: મોબાઈલને આધારકાર્ડ સાથે લિંક કરવા સરકાર બનાવી હતી?

0
202
Was the government to link mobile to the support card
Advertisement
Loading...

(જી.એન.એસ)અમદાવાદ, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે ટ્‌વીટ કરીને સરકારે કરેલા વાયદા યાદ કરાવ્યા છે. તેની સાથે સવાલ પણ કર્યો છે કે વાયદા પુરા નથી કર્યા તો સરકાર કેમ બની હતી. તેમણે આધારને લિંક કરવાની વાત કરીને કહ્યું હતું કે આધાર લિંક કરવા સરકાર બની છે. હાર્દિક પટેલે ટ્‌વીટ કરીને કહ્યું છે કે કોઈ ગોટાળાબાજ જેલ ગયો નથી. કોઈની પાસેથી કાળું નાણું મળ્યું નથી. રામ મંદિર બન્યુ નથી, ધારા ૩૭૦ દૂર થઈ નથી. સરહદ પર શહીદ થનારાની સંખ્યા ઓછી થઈ નથી. તો આપણે સરકાર ફકત મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લીંક કરવા માટે બનાવી હતી.???

ખોડલધામના નરેશ પટેલના પુત્રના રીશેપ્શનમાં કઈ હસ્તીઓએ આપી હાજરી ?જાણો

જાણો કઈ રીતે હાર્દિક પટેલ પરથી હટશે રાજદ્રોહની કલમ!!!

નરેશ પટેલના પુત્રના ‘શાહી’ મેરેજ: નરેશ પટેલ કોનીસાથે ઝૂમી ઉઠ્યા, જુઓ તસવીરો

મોદી સરકાર કેમ આપે છે હાર્દિક પટેલને સુરક્ષા ? જાણો શું છે સત્ય

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here