વડોદરા: ફાયબરની કંપનીમાં ભીષણ આગ, નજીકના ગામોમાં ભયનો મહોલ

0
147
Advertisement
Loading...

વડોદરામાં જી.આઇ.ડી.સી ફાયબરની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મળતી મહિતી મુજબ શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગવાના કારણે આસપાસના 35 જેટલા ગામોમાં અસર સર્જાઇ હતી અને ભયનો મહોલ સર્જાયો હતો. તો બીજી મહત્વની વાત એ છે કે જી.આઇ.ડી.સીમાં આવે 500 જેટલા વિવિધ કંપનીમાં ફાયરની કોઇ સુવિધા જ નથી.

ફાયરની સુવિધાના ના અભાવે ક્યાકને ક્યાક વારંવાર આવી ઘટના સર્જાતી હોય છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથધરવામાં આવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here