અમદાવાદઃ રાયપુરમાં ત્રણ યુવક પર છેડતીનો આરોપ, પતિ-ભાઈએ પ્રતિકાર કરતા હુમલો

0
149
Advertisement
Loading...

અમદાવાદના રાયપુરમાં ત્રણ યુવકે મહિલાની છેડતી અને પિટાઈ કર્યાનો આરોપ લાગ્યો છે. રાયપુરમાં એક મહિલા પોતાના પતિ અને ભાઈ સાથે હતી. ત્યારે ત્રણ યુવકે છેડતી કરી જોકે મહિલાના પતિ અને ભાઈએ પ્રતિકાર કરતા. ત્યારે છેડતી કરનારાઓ સહિત 10 શખ્સોએ મહિલા સહિત ત્રણેયને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. માર મારવાના ત્રણેય લોકો ઘાયલ થયા છે અને તેમને વીએસ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા છે.

અમદાવાદમાં ફરી મહિલા અસલામત.

રાયપુરમાં 3 યુવકે મહિલા સાથે કરી છેડતી.

મહિલાના પતિ અને ભાઈએ પ્રતિકાર કરતા કર્યો હુમલો.

10થી વધુ યુવકોએ મહિલા સહિત 3 ને માર માર્યો.

3 વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલત માં વી એસ હોસ્પિટલ ખસેડાયા.

યુવતી સમગ્ર ઘટનાથી ભયભીત.

હુમલાખોરો એ તેને શારીરિક અડપલાં કરતા પોલીસે નોંધી ફરિયાદ.

આરોપીઓની કાગદાપીઠ પોલીસે શોધખોળ શરૂ કરી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here