જનતા રેડ કરનાર અલ્પેશ જીગ્નેશ અને હાર્દિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો

0
189
Advertisement
Loading...

સોલા વિસ્તારમાં કથિત લઠ્ઠાકાંડ પછી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જીગ્નેશ મેવાણી તેમજ પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા ગાંધીનગરમાં દેશી દારૂનું વેચાણ થાય છે તેવા મુદ્દેએક મહિલાના ઘરમાં પ્રવેશ કરી બે કોથળી આ મામલે હવે ગાંધીનગર પોલીસે પાતળી નેતાઓ સામે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરવાનો ગુનો દાખલ કર્યો છે

ગુજરાતમાં દારૂબંધીનો અમલ થતો નથી અને ઠેર ઠેર દારૂ વેચાય છે તેવા આરોપ કરનાર જીગ્નેશ મેવાણી અધિક પટેલે ગાંધીનગરમાં ડીએસપી ઓફિસ પાસે જ દેશી દારૂનું વેચાણ ચાલુ છે તેવો આરોપ મૂકી જનતા રેડ કરી હતી જનતા રેડમાં એક મહિલાના ઘરમાંથી દેશી દારૂની બે કોથળીઓ મળી આવી હતી પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં હતી ગાંધીનગરમાં રહેતી મહિલા કંચન બહેન મકવાણાએ હાર્દિક અને અલ્પેશ સામે તેના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેના સ્વમાનનો ભંગ થાય તેનો વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ ગાંધીનગર પોલીસને આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે

જનતા રેડ કરનાર આ ત્રણે નેતાઓની સ્થિતિ કફોડી બની છે કારણકે મહિલાના ઘરમાંથી મળી આવેલો બે કોથળી દારૂ ક્યાંથી આવ્યો તેની પણ હવે પોલીસ તપાસ કરશે અગાઉ ગાંધીનગર ડીએસપીની ચૂક્યા છે કહું ચુક્યા છે કે પ્રસિદ્ધિ મેળવવા નેતાઓ દ્વારા જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here