અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા ગોતા વોર્ડ મા “ગાર્ડન” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

0
137
Advertisement
Loading...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ ઝોન ના ગોતા વોર્ડ મા નવું તૈયાર કરવામાં આવનાર “ગાર્ડન” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમમાં પૂર્વ મેયર અમિત શાહ અને ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here