પ્રેમિકા સગા દીકરાઓને બાંધીને પ્રેમીઓ સાથે બાજુના રૂમમાં માણતી હતી સેક્સ, પછી શું થયું?

0
2116
Advertisement
Loading...

અમદાવાદની એક યુવતી પોતાના પ્રેમીઓ સાથે સેક્સ માણવા માટે પોતાના સગા બે દીકરાને બાંધી દેતી અને પછી પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી તેવી ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. પોલીસ ફરિયાદ નોંધાતાં યુવતી પ્રેમી સાથે ફરાર થઈ જતાં પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, કરશનભાઈ સાથે મનિષાના સામાજિક રિતરિવાજો પ્રમાણે લગ્ન થયાં હતાં. મનિષાને લગ્ન પહેલાં બીજા પુરૂષો સાથે સેક્સ સંબંધો હતા. લગ્ન બાદ પણ આ સંબંધો તેણે ચાલુ રાખ્યા અને પતિની ગેરહાજરીમાં અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બાંધી તે પોતાની હવસ સંતોષતી.

લગ્નજીવન દરમિયાન તેને બે દીકરા થયા હતા પણ મનિષાએ આ સંબંધો ચાલુ રાખ્યા હતા. મનિષાના બીજા ચાર પુરૂષો સાથે આડા સંબંધ હતા. આ વાતની પતિને ખબર પડતાં તેમણે મનિષાને સમજાવી હતી પણ મનિષાએ આ સંબંધો ચાલુ રાખ્યા હતા. કંટાળીને કરશનભાઈએ 1 ઓગસ્ટે આપઘાત કરી લીધો હતો.

પતિના મોત બાદ પણ મનિષામાં સુધારો નહોતો આવ્યો. કરશન અને મનિષાનો મોટો દિકરો 15 વર્ષનો છે. તેને મનિષાએ અભ્યાસ છોડાવી દઈને નોકરીએ લગાવી દીધો છે. તેનો પગાર મનિષા લઈ લેતી અને મોજશોખમાં વાપરી નાંખતી. મનિષા મોટા દીકરાને મારતી અને નાના દિકરાને સાણસી ગરમ કરીને ડામ આપતી હતી.

આ ઓછું હોય તેમ મનિષાના પ્રેમીઓ રંગરેલિયાં મનાવવા માટે તેના ઘરે આવતા. મનિષા એ વખતે પોતાના દીકરાઓને બાંધી દેતી અને બાજુના રૂમમાં જઈને પ્રેમીઓ સાથે સેક્સ માણતી ને પોતાની હવ સંતોષતી. આ અત્યાચારથી થાકેલા મનિષાના બંને દીકરાઓએ આ અંગે કરશનભાઈના ભાઈને ફરિયાદ કરી હતી.

કરશનભાઈના ભાઈ તેમના ઘરે પહોંચ્યા ત્યારે મનિષા ભાગી ગઈ. દરમિયાનમાં કરશનભાઈને ખબર પડી કે મનિષા હાલ તેના પ્રેમી મહેશ શ્રીમાળી સાથે અમરાઈવાડીમાં રહે છે. તેમણે આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here