પરીણિતાને પોતાના મેનેજર સાથે જ બંધાયા સંબંધ, કરવા માગતી હતી લગ્ન પણ…………

0
1224
Advertisement
Loading...

સુરતઃ ડુમસ દરિયા કિનારે એક કપલે આપાઘાત કરવાનો પ્રયત્ન કરી હોવાની ઘટના સામે આવી છે. બન્ને પરીણત હોય સાથે જીવન વિતાવી ન શકવાની ચિંતામાં આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે.

સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે રહેતી સાવિત્રી અનિલ કોળી જલારામ એસ્ટેટ ખાતે હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરે છે. અહીં જ મેનેજરનું કામ કરતા વિપુલ રઘુ મેર સાથે પ્રેમ થયો હતો.

બન્ને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં પરંતુ બન્ને પરણીત હોવાને કારણે સાથે જીવન વિતાવી શકે તેમ ન હતા માટે તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. રવિવારે બપોરે ડુમસ ચોપાટી ખાતે પહોંચીને વિપુલ અને સાવિત્રીએ ઝેરી દવા પી લીધી હતી.

બન્નેને ગંભીર હાલતમાં સારવાર અર્તે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્ને હાલ સારવાળ હેઠળ છે.

સાવિત્રી કોળી અને વિપુલ મેર એક જ કારખાનામાં કામ કરતા હોય તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. બન્ને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ હતો. જોકે લગ્ન ન થવાની ચિંતાએ બન્નેએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here