આવો છે ભાજપની સરકારનો વહિવટ…!! રૂપાણી સરકાર આપનું “વાગત” કરે છે….

0
144
Advertisement
Loading...

રૂપાણી સરકારે ગુજરાત વિધાનસભાનું રૂ:135 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં પણ બેદરકારીની હારમાળા સર્જી દીધી છે…પત્રકારોની બેઠક વ્યવસ્થામાં પાટલીઓની ગોઠવણનું કોકડું હજી ઉકેલાયું ત્યાં તો વિધાનસભા સંકુલના પ્રવેશ દ્વાર પરના સ્વાગત શબ્દમાંથી અડધો સ જ ગાયબ થઇ ગયો અને ગુજરાત વિધાન સભામાં આપનું “સ્વાગત” ને બદલે “વાગત” થઇ ગયું….!! આવો છે ભાજપની સરકારનો વહિવટ…!! (જી.એન.એસ.)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here