SCએ આપી વાલીઓને મોટી રાહત, FRC દ્વારા નક્કી કરાયેલી ફીને યોગ્ય ઠેરવી

0
92
Advertisement
Loading...

અમદાવાદ: FRC મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં સુપ્રીમ કોર્ટે વાલીઓને મોટી રાહત આપી છે.

સુપ્રીમ કોર્ટે FRC દ્વારા નક્કી કરાયેલી ફીને યોગ્ય ઠેરવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે શાળાઓ FRCએ જે ફી નક્કી કરી હશે તેનાથી વધુ નહીં ઉઘરાવી શકે. અને જો વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવી હશે તો તે ફી વાલીઓને પરત આપવી પડશે.

સાથે જ જણાવ્યું કે સરકાર દ્વારા ફીનું જે ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. તે શાળાઓને માન્ય રાખવું જ પડશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here