RED FOX ના સિક્યુરિટી ગાર્ડની વી એસ હોસ્પિટલમાં ખુલ્લીઆમ દાદાગીરી કરતો વીડિયો વાયરલ

0
11
Advertisement
Loading...

અમદાવાદ ખાતે આવેલી વી એસ હોસ્પિટલમાં દિવસભર ઘણા દર્દી આવતા હોય છે. ત્યાં ઘણા દર્દીઓ પોતાની સારવાર કરાવવા આવતા હોય ત્યાં વી એસ હોસ્પિટલમાં સરકાર દ્વારા રાખવામાં આવેલા RED FOX ના સિક્યુરિટી ગાર્ડ ત્યાં આવેલા દર્દીઓ સાથે ખુલેઆમ દાદાગીરી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here