આખરે શું થયું છે રાકેશ બારોટને ? જાણો વિગત

0
512
Advertisement
Loading...

ગુજરાતી મુવીના સિંગર એ એવા રાકેશ બારોટના હાલમાં સોશિયલ મીડિયામાં અફવા ફેલાવામાં આવી રહી છે કે રાકેશ બારોટ નું અમદાવાદમાં મણીનગરમાં મર્ડર કરવામાં આવેલ છે. આ વાત તદન ખોટી છે જે ફોટા વાયરલ થઇ રહ્યા છે તે રાકેશ બારોટ નું નવું સોંગ ના ફોટા છે જે હાલમાં વાયરલ થઇ રહ્યા છે. આ બાબતે રાકેશ બારોટે તેના ચાહોકોને એક સંદેશો આપ્યો છે તે જુઓ નીચે આપેલ વિડીયોમાં

વ્હાલા ચાહકો, સવારથી જે ફોટો વાઇરલ થયા છે કે રાકેશ બારોટનું મોત પણ એમાં કોઈ જ તથ્ય નથી મારા આવનારા સોંગના શુટિંગ દરમ્યાન કોઈક અજાણ્યા શખ્સએ ફોટો પાડીને વાઇરલ કર્યા હશે અને મહેરબાની કરીને આ ફોટોઝ આગળ શેર કરશો નહિ કારણ આપનો રાકેશ બારોટ આપ સૌના આશીર્વાદથી હેમખેમ છે અને રહેશે, તમારી લાગણીને માન આપીને તમારો ખૂબ ખૂબ આભાર !! 🙏

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here