તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ નામના નવા રાજકીય પક્ષની જાહેરાત કરી

0
94
Advertisement
Loading...

વીએચપીમાંથી ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા પ્રવીણ તોગડીયાએ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ નામના નવા રાજકીય પક્ષની રચના કરી છે. નવા પક્ષની જાહેરાત દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવી છે.

કાર્યક્રમમા હાજર લોકોને ટોપી પહેરીને બેસાડવામાં આવ્યા હતા. જે ટોપી પર હિંદુ હી આગે લખવામાં આવ્યું છે. મંચ પર ભારત માતા, ગૌ માતા, ભગવાન ગણેશ અને અશોક સિંઘલની તસવીર લગાવવામાં આવી છે.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here