પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, રાજ્યપાલ ઓ.પી. કોહલી, સીએમ રૂપાણીએ કર્યુ સ્વાગત

0
201
Advertisement
Loading...

પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહેલા ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહુને આવકારવા માટે પીએમ મોદી ગુજરાત આવી પહોંચ્યા છે.

પીએમ મોદી 10 વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, જ્યાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, સીએમ વિજય રૂપાણીએ તેમનુ સ્વાગત કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામીન નેતન્યાહૂનો રોડ શો આરટીઓથી પસાર થવાનો છે

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here