આંખોદેખી ના પૂર્વ રિપોર્ટર અને કાર્યરત પીઆઈ K A DAMOR ગણેશ આરતીનો લાભ લીધો

0
160
Advertisement
Loading...

આંખોદેખી પરિવારના રિપોર્ટર અને કાર્યરત પીઆઈ K A DAMOR આંખોદેખી ન્યુઝની રજીસ્ટર ઓફીસમાં બિરાજમાન શ્રી ગણેશ અને રિદ્ધિસિદ્ધિ શુંભ લાભના દર્શનાર્થે આવેલ પીઆઈ K A DAMOR આરતીનો લાભ લીધો હતો.

આખોદેખી પરિવારના સભ્યો મહેશ વાઘવાણી ગાંધીનગરના બ્યોરોચીફ જયેશભાઈ તથા આંખોદેખીના એડિટર કલ્પેશ ઓઝા અંજન ઓઝા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here